" અચાનક એક દિવસ..."
એક અસામાન્ય વ્યકિતત્વ...
આગવી છટા....
મનમોહક વાણી...
રૂપ નીતરતો ચહેરો...
અલૌકિક વિચારસરણી...
પોઝીટીવ વાઇબ્રેશન...
હંમેશાં હસતો ચહેરો...
મારા સપનાની રાજકુમારી...
વર્ષોથી તેને મેળવવાની રહી હતી ઝંખના...
મળી પણ ખરી...
પણ...અચાનક એક દિવસ
તેનું અકસ્માતમાં મૃત્યુ થયું...અને તે
મારા સપનાની રાજકુમારી જ...
બનીને રહી ગઇ....
- જસ્મીન