નિર્દય કૂતરો
------------------
ખુબ જ વરસાદ વરસ્યો હતો.કબુતરના ચબુતરો આખો પાણી પાણી ભરાઈ ગયો હતો..થોડો ઉઘાડ નીકળ્યો એટલે હું ગેલેરીમા આવી ને જોયું તો દસ-બાર કબૂતર નીચે પાર્કિંગમા ખાવાનું શોધી રહ્યા હતા..મે તરત જ થોડા કઠોળ અને અનાજના દાણા કબૂતર તરફ નાખ્યા..ઘુઘુઘુ કરતા ને મોજથી ખાતા હતાં ત્યાં જ એક નિર્દય કૂતરો હાઉ હાઉ કરતોકને આવ્યો ને ગભરાઈને બધાય કબૂતર ઉડી ગયા 😭
- મનીષા પ્રધાન
#નિર્દય