નિર્દય બની છે મનુષ્ય જાત આખી
ઈશ્વર ની રમણીય પ્રકૃતિ પર્
છાયો, ફળ ,ફૂલ, ઑક્સિજન
આપતા વ્રુક્ષો ને નિર્દય બની કાપે
પોતાની ભૂખ અને સ્વાદ માટે એ
મૂંગા અને નિદોર્ષ પ્રાણી ને મારે છે
કુદરત ના દરેક તત્વો માટે આ
માણસ નિષ્ઠુર અને નિર્દય બની છે
પોતાના સ્વાર્થ સાધવા માણસ કોય
પણ વિચાર જ નથી કરતો પછી એે
માત્ર પશુ પક્ષી પ્રાણી કે વ્રુક્ષ જ નહિ
સ્ત્રી માટે પણ લોકો નિર્દય છે.
એે નાની એવી ફૂલ જેવી કુમળી
બાળકી એે તો શું ગુનો કર્યો હસે ?
કે એના પર્ ભી દયા નો આવી..
#નિર્દય