નિર્દય હતું મારું દિલ તને મળવા માટે, ઘાયલ હતી એ નજરો તને જોવા માટે ,તરસતી હતી આંખો તને નિહાળવા માટે, અને,તને નિહાળીને પણ પાપણ પણ ભીંજાયા હતા. બેફિકર હતું એ મારું મન તને પ્યાર કરવા માટે, ફરી ફરીને એ જ પ્રશ્ન કરતું હતું મન કે હું તને ચાહું છું. દિલથી ,મને ક્યાં ખબર હતી કે તું આટલો હતો નિર્દયી બેવફા. છતાં બેચેન હતું એ મારું કુમળું મન તને પામવા માટે.