Gujarati Quote in Thought by Abhijit A Kher

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો સરકાર ખરેખર COVID 19 ને સમાપ્ત કરવા માગતી હોય, તો ત્રણ વસ્તુ કરવી પડે,
#FOR_LOCKDOWN
💁🏻‍♂️ મધ્યમ વર્ગ ના EMI, House Rent, light Bill, school fees ત્રણ મહિના માટે બંધ કરી દેવા જોઈએ,.કોઈ પણ લેટ ફી વગર 🤷🏻‍♂️
💁🏻‍♂️મધ્યમ વર્ગને અઠવાડિયા ના ૫૦૦/- કેશ સીધા તેમના ઘરે જઈને આપવા ની સગવડ તેમના વોર્ડના ધારાસભ્યો દ્વારા...કરવી જોઈએ(જેને વોટ આપ્યો હોય તેને)
💁🏻‍♂️ ગરીબો ને જે મદદ પહેલાં સરકારે કરી હતી, તે મદદ ચાલુ જ રાખવી જોઈએ..
🧐બાકી, તો COVID19 નો પકડદાવ🕺🏻😷😠 એમ ને એમ જ ચાલતો રહેવાનો... છે 👫
🤷🏻‍♂️ "લોકો😀(મધ્યમ અને ગરીબ વર્ગ) ચિંતા મુક્ત હશે, તો દેશ🇮🇳 ચિંતા મુક્ત બનશે"

Gujarati Thought by Abhijit A Kher : 111470487
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now