#નિર્દય
નથી રહ્યો માનવી માનવ
નિર્દયી થઈ ગયો છે
પશુ પંખી નો વેરી આ માનવી
નિર્દયી બની ગયો છે
જેના થકી છે આ સૃષ્ટિ
ઍનોજ નિર્દયી હત્યારો થઇ ગયો છે આ માનવી
અબોલ જીવ ની આત્મા
થાળી મા પીરસી રહ્યો છે આ માનવી
નથી રહ્યો માનવી માનવ
નિર્દયી થઈ ગયો છે.
~ લલીત જોષી ~