Gujarati Quote in Thought by Krina Shah

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જે મર્યાદા કે નબળાઈ આપણ ને સ્વપ્નો થી દૂર કરે છે એ તો આપણે જ આપણી પર થોપેલી હોય છે. નિર્દય બનેલા કોચલા ને ઉખાડી ને ફેંકી દો તો મોટા સ્વપ્નો જોવાની મજા આવશે.
Krina Shah.
#નિર્દય

Gujarati Thought by Krina Shah : 111470342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now