પુરૂષ બુધ્ધિપ્રધાન છે, સ્ત્રી ભાવનાપ્રધાન છે;
પુરૂષ બહિર્મુખ છે, સ્ત્રી અંતરર્મુખ છે;
પુરૂષ કઠોર છે, સ્ત્રી કોમળ છે; અથવા, ઊલ્ટું, પુરૂષ દયાળું છે, સ્ત્રી #નિર્દય છે;
પુરૂષ દીર્ઘ દ્રષ્ટ્રિનો છે, સ્ત્રી ટૂંકી દ્રષ્ટ્રિની છે;
પુરૂષ ઉદાર છે, સ્ત્રી સંકુચિત છે;
પુરૂષ ગતિ- અથવા આક્રમણ-શીલ છે, સ્ત્રી સ્થિતી- અથવા રક્ષણ-શીલ છે;
#નિર્દય