Gujarati Quote in Shayri by ગુલાબ ની કલમ

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પલળવું અને ભીંજાવું પર્યાય ભલે એક જ હોય પણ પલળવાનું એકલા કે અચાનક આવેલા વરસાદ માં અણધાર્યું હોય અને ભીંજાવું એટલે પ્રિય વ્યક્તિ ની સાથે ભલે અણધાર્યું જ હોય પણ એના સંગાથ માં વરસાદ ની એક એક બુંદ થી શરીર નું તરબતર રોમાંચિત થઇ જવું અને એક અલગ જ મજા નો અનુભવ કરવો. 😍🙈

Gujarati Shayri by ગુલાબ ની કલમ : 111469996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now