છે મારું હૈયું બળવાખોર પણ તારા હૈયા માટે
છે મારી આંખ બળવાખોર પણ તારી આંખ માટે
છે મારા આંસુ બળવાખોર પણ તારા આંસુ માટે
શુ કામ લડે છે તું તારા નાજુક દિલ સાથે
તને નથી ખબર એ કોના માટે ધડકે છે
મને ખબર છે તને પ્રેમ છે મારા માટે
તો પછી શું કામ કરે છો બળવાખોરી તારી જાત સાથે
#બળવાખોર