આપણું આ જીવન સુખ અને દુઃખ નું મિશ્રણ છે.
સુખ - એક એવો આભાસ છે જેને બધા શોધી રહ્યા છે..
દુઃખ - એક એવો અનુભવ જે બધા પાસે છે ..
દરેક નાં જીવન માં સુખ અને દુઃખ આવતા જતા રહે છે અને દરેક વ્યક્તિ દુઃખ અને સુખ માં થી માર્ગ કાઢે છે અને જીવન જીવાતું જાય છે ....કૃપા ઠક્કર