🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑
તારો ને મારો સાથ રહે હાથમાં હાથ કાયમ રહે
જન્મો-જન્મની આ દિલની સગાઈ કદી ન તૂટે
સુખ કે દુ:ખ હોય પડ તું જો મારી પડખે હોય
અડચણ દૂર થાય જિંદગી સરળ બની જાય
મારાં દિલનાં બગીચામાં તારી પ્રીતનું ફૂલ ખીલે
સ્નેહ સંબંધની સાંકળ આમ જ મજબૂત બને
🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑
🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑