#બળવાખોર
ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે,
ફલાણા નેતાએ, ફલાણા પક્ષ માં બળવો કર્યો,
શું પક્ષ માટે, સત્તા માટે, ખુરશી માટે, એટલી હદે
નીચી કક્ષા એ ઉતરવું પડે!?
વર્ષો વર્ષ જે પક્ષ માટે કામ કર્યું હોય,
જેણે આપણને નામ, પૈસા, પ્રતિષ્ઠા આપ્યા હોય
એને એક નિજી સ્વાર્થ માટે, અથવા તો એવા સમયે કે જ્યારે પક્ષ ને આપણી ખૂબ જરૂર હોય,
ત્યારે બળવાખોર બનવું કેટલું યોગ્ય ગણાય??