વર્ષો બાદ કાલે રાતે સપનામાં એ આવી હતી
કંઈક કહેવા જતી હતી ને મે આંખો ખોલી નાખી
કેમ કે હું વધારે રોકાયો હોત સપનામાં તો મને ફરીથી પ્રેમ થઈ જાત તેના થી....
ફિર સાલા કોન વહી બાત દોબારા દોહરાયે
હમ દિલ લગાયે વો ફિર દિલ તોડ જાયે
અબ યે હમ સે નહીં હોગા Ap...
Ankit Parmar