Gujarati Quote in Thought by Jyotsana Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#બળવાખોર

બળવાખોર કોને કોને કહું મુસાફિર,.....બાળપણ નિ એ મોજમસ્તી માં તો બળવાખોર નું સ્થાન નથી હોતું.બાળપણ તો ખિલખિલાટ ભરઉ જીવન ગુજરી જાય છે. જેમ, યુવાની માં પગ મુક્તાની સાથે કૉલેજ ના વર્ષો ચાલુ થાય છે.અંતર ની એ ભીનાશ જાગૃત થાય છે.પ્રણય ની શરૂઆત હર એક ના જીવન માં ચાલુ થઈ જાય છે.કોઈ વિરલાજ આમાંથી બાકાત રહે છે.જોતજોતામાં ત્રણ વર્ષો પુરા થઈ જાય છે.માનસ પટલ ઉપર થોડો બીજો આવવાની સંભાવના વધી જાય છે.ત્યાર થી અથવા પહેલીથી જ જીવન ની એકઝામો ચાલુ થઈ જાય છે.શરૂઆત થાય છે.,કોમ્પિટિટિવ એક્ઝામ ની વિધાર્થી એટલી મહેનત કરે છે.રાત દિવસ,પોતાના સપનાઓ ને સાકાર બનાવવા માટે દિલ થિ મહેનત કરે છે.માબાપ ને પણ સપના હોય છે કે મારો છોકરો કે છોકરી ભણી ને નોકરીએ લાગે. માબાપ પણ પોતાના છોકરો સુખી થાય માટે પોતે દુઃખ વેઠી ને, પેટે પાટા બાંધી ને,કાળી મજૂરી કરીને પણ છોકરાઓ ને ભણાવતા હોય છે.કેટલાક વિદ્યાર્થીઓ નિ કેટલાય વર્ષો ની મહેનત આ બળવાખોરો એવા તો બળવાખોર બન્યા છે. કે સુ કરવું હવે કઇં સમજાતું નથી.મોંઘા કલાસીસ ની ફી ભરી ભરી ને માબાપ અને સાચી મહેનત કરવા વાળા છોકરાઓ છોકરીઓ એવા તો કંટાળી ગયા છે આ બળવાખોરો થી કે સુ વાત કરવી?......આજ ના આ યુગ માં જો વધુ પીસાતો હોય ને તો તે છે આજ નો યુવાન......બળવાખોરો થી. બળવાખોરો થી. બળવાખોરો થી. સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનંદન......

Gujarati Thought by Jyotsana Thakor : 111469182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now