Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

##### બળવાખોર#####

અહીં દષ્ટિ બધા ની બદલાઈ છે
બધા માં થોડો મતલબ દેખાય છે

સંબંધો તો વિશ્વાસ ‌થી જ બંધાય છે
તો પણ અહીં સંબંધો માં શંકા દેખાય છે

કોઈ લાગણી ની ડોર થી બંધાય જાય છે
કોઈ કારણ વગર છોડી ને સાથ જાય છે

ક્યારેક કોઈ મતલબી મળી જાય છે
તો કોઈ મતલબ વગર સંબંધ નિભાવી જાય છે

શાંતિ થી જીંદગી જીવતો માણસ પણ‌ બદલાઈ જાય છે
પોતાના મતલબ માટે બળવાખોર બની જાય છે
✍️ Aradhya ba

Gujarati Blog by Aradhyaba : 111469146
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now