* કોઈપણ સમસ્યા કે મોત સામે જલ્દી હથિયાર હેઠા મૂકી દેવા નહીં, બળવાખોર બનવાનું..
* કોઈના પ્રેમમાં એવો જાદુ હોય છે કે સામેની વ્યક્તિ બળવાખોર બની જવા મજબૂર બને છે.
* હિન્દી ફિલ્મો જોઇને એવું લાગે કે પ્રેમ માટે બળવાખોર બનનારની સંખ્યા વધારે હશે!
* તલવારથી બળવાખોર ના બની શકાય તો કલમથી બની શકાય છે.
* બધા બળવાને ખાળી શકાય છે પણ મન બળવાખોર બને ત્યારે પરિસ્થિતિ કપરી બને છે.
#બળવાખોર