# વ્યાસ રહેતા ખાસ
વ્યાસ નુ દિલ નરમ આઇસક્રીમ જેવુ,
વ્યાસ ની જબાન મીઠી જલેબી જેવી,
વ્યાસ નો ગુસ્સો ગરમ ચાઇનીઝ સુપ જેવો,
વ્યાસનો સાથ ચટપટા અથાણા જેવો,
વ્યાસ નો કોન્ફીડન્સ કડક ખાખરા જેવો,
વ્યાસ નો સ્વભાવ મિલનસાર દાળઢોક્ળી જેવો..
ટુંક મા વ્યાસ સાથે રહેશો તો કયારેય ભુખ્યા નહી રહો.
😀😀🌹🌹😍😍❤️❤️