સમય સમયની વાત છે ,સમય એ જ મહાન છે .બાળપણ ની મહેફિલ માં જે રમવાની મજા હતી, એ મજા વહી ગઈ છે .મોજ હતી, જ્યારે સમય વીતી જાય છે ત્યારે બસ આગળ અતીત ને યાદ કરવાની જ મોજ હોય છે. તે બાળપણ જીવનથી પણ પ્યારું હોય છે પરંતુ ,તે આપણે ક્યારેક ભૂતકાળમાં જ ઉપયોગ કરીને જોઈએ તો આપણને જિંદગીનો લ્હાવો જ બાકી હોય છે. જીવનની જે માણવાની મજા હતી .બાળપણની મોજ મસ્તી મળે છે તે મસ્તી ફરી મળે ના મળે મોજ કરીલે મન ભરીને ,જીવીલે જીવનની એ લાગણીની તરફથી આંખોને બસ નિહાળી લે, જીવન એક જિંદગી છે, અવસર છે, અને આ અસરને મન ભરીને આનંદથી મોજથી બસ જીવવાની એક મજા છે .આ પણ,એક સાચી જિંદગી જ છે.