Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.*||🧭||*
*'શ્રી કૃષ્ણ એટલે..??'*
****************
કૃષ્ણ એટલે મોરપીંછ
કૃષ્ણ એટલે માખણ
કૃષ્ણ એટલે કદમ્બ ની ડાળ
કૃષ્ણ એટલે વૃંદાવનની કુંજગલી
કૃષ્ણ એટલે રાધા
કૃષ્ણ એટલે ગોપી
કૃષ્ણ એટલે મટુકી
કૃષ્ણ એટલે રાધાના નેણ
કૃષ્ણ એટલે મહારાસ
કૃષ્ણ એટલે યમુનાના નીર
કૃષ્ણ એટલે ગોરસ
કૃષ્ણ એટલે સુરભી
કૃષ્ણ એટલે પરમ સખા
કૃષ્ણ એટલે અપ્રતિમ પ્રેમનું સ્વરૂપ
કૃષ્ણ એટલે દ્વારિકા ની રેત
કૃષ્ણ એટલે મથુરાની મિશ્રી
કૃષ્ણ એટલે રાધાનું હ્રદય
કૃષ્ણ એટલે નિધિવન
કૃષ્ણ એટલે સારથી
કૃષ્ણ એટલે દ્રોપદીના આત્મસખા
કૃષ્ણ એટલે ગોપીઓના આંસુ
કૃષ્ણ એટલે મથુરાના વન
કૃષ્ણ એટલે નૈમિષારણ્ય
કૃષ્ણ એટલે નંદીનીનો સ્નેહ
કૃષ્ણ એટલે પરમ આનંદ
કૃષ્ણ એટલે સુદર્શન ચક્ર
કૃષ્ણ એટલે વાંસળી
કૃષ્ણ એટલે ગેહરવનનો પવન
કૃષ્ણ એટલે રાજીપો
કૃષ્ણ એટલે હું
કૃષ્ણ એટલે તું
કૃષ્ણ એટલે મોક્ષ
કૃષ્ણ એટલે પરમસખા
કૃષ્ણ એટલે જગતનિયંતા
કૃષ્ણ એટલે ભવોભવ
કૃષ્ણ એટલે જ કૃષ્ણ......
ઓ આત્મસખા, બીજું તોહ શું કહું, તું આવ આવ .... ઓ પરામસખા,
મારું હ્રદય આતુર છે,
મારા અંતરની ઉર્મિઓ થી આવકારું છું તને.....

*🙏🏻||"जय जय श्री कृष्ण"||🙏🏻*

Gujarati Blog by Krishna : 111468490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now