"લોકો કહે છે કે સ્ત્રીની બુદ્ધિ ઘૂંટણમાં હોય"
પણ હું કહું છું કે...
" હા સ્ત્રીની બુદ્ધિ ઘૂંટણમાં જ હોય એટલે તો એને પોતાનો સંસાર છોડી તમારી જોડે તમારો સંસાર માણવા આવી અને તમારા પરિવારને એનો વંશ આપવા આવી, એ ઈચ્છતી હોય તો એ ખુદ પગે ઉભી રહી સકતી હતી પણ એને લાગ્યું કે મારા કારણે કોઈ બીજું ઉભુ રહે એનાથી સારું શું હોય? એટલે એ તમારી સાથે આવી, અને આ માટેજ સ્ત્રીની બુદ્ધિ ઘૂંટણમાં હોય. "