Gujarati Quote in Thought by Minii Dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સદીઓ થી ચાલ્યો આવતો વણકહ્યો પ્રેમ એટલે પાપા નો પ્રેમ ..
એકરાર વગરનો ,સાચો અને અવિરત પ્રેમ ને એક શબ્દ માં કહીએ તો પપ્પા...

કશેક અટકું છું...તો ઈશારો આપે છે કોઈ
કશેક ભટકું છું ...તો સહારો આપે છે કોઈ ,

ઈચ્છાઓ એક પછી એક વધતી રહે છે
દર વખતે ઠોકર ખાધા પછી હાથ આપે છે કોઈ

આભને આંબવા હાથ ઉઠાવું છું ક્યારેક
તો આભને નીચું કરી આપે છે કોઈ

LOVE YOU PAPA

Gujarati Thought by Minii Dave : 111468338
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now