Gujarati Quote in Shayri by Nirmal

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉગ્ર સ્વભાવી માર્યા ગયા
રાવણ હોય કે દુર્યોધન
એક એ રચી રામાયણ
બીજાએ મહાભારત નું કર્યું સર્જન
સમજ સે તું કયારે માનવ
માણસાઈ નું કર સર્જન
ઉગ્રપણા નું વિસર્જન
કર શીઘ્ર વિસર્જન
#उग्र

Gujarati Shayri by Nirmal : 111468286
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now