#ઉગ્ર
ઉગ્ર તો કુદરત પણ ખૂબ જ છે,
આપણી બધાની ઉપર.
એને પણ કઈક કેહવું છે, ગુસ્સા થી.
છતા પણ એ ઉગ્ર ન બનતા,
શાંત રહી ને બધું જોયા કરે છે.
જો એના આ નાનકડા, અતિ સૂક્ષ્મ,
પ્રહાર થી પણ જો આપણી,
આ હાલત હોય તો આગળ
હવે આપણે જ સમજી જવું પડે.
એ પણ જાણે પેલા ફિલ્મી ડાયલોગ ની જેમ જાણે કહે છે કે,
'યે તો ટ્રેલર થાં, પિક્ચર તો અભિ બાકી હે મેરે દોસ્ત!!! '