ઋતુઓના ઉગ્ર મિજાજને ઝીલી કળા- સાહિત્ય ના સમંદર માં માથાબોળ નહાઈ લેવું જોઈએ.
ભલે ઉનાળાની લૂથી તો પારધીના બાણે પથ્થર પણ વીંધાય ... એવી એની ઉગ્રતા માં પણ ઉનાળાની કાળઝાળ ઋતુ માં રાત લાંબી ચાંદ તારલા શાતા આપે,
આરામ થી સ્ફૂર્તિ બક્ષતી યમરાજ ને પણ જીતી જવા
જેવો દિવસ અને મોરપીંછ ના ગાલીચા જેવી રાત એજ
ઉનાળાની વાત મારા બિરાદરો...!