અટકળો આંખ માં ઓઢે ને અમને વાહ! પુછે.
તું શું જાણે? કે, આ દિલ ને ખુણે કાચ ખુંચે.
તોરણીયે ભાત રુડી પાંચ જેમાં પાન સુજે.
નવોઢા ને પુછ હ્દય માં કોડ ના શું જામ છુટે.
ખુમારી શેની તને? ખોટા વાંક ની વજા પુછે.
આંખ ખોલી ને દેખ લોક તો જગ્ગનાથ ને પુજે.
sayra...🍁