Gujarati Quote in Poem by Bansari Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઉગ્ર

હે ઉગ્ર માનવ!!!

સજીવ-નિર્જીવ નો ભેદ ભૂલેલો , ઉગ્ર તું શાંત થા..

કમાણી પાછળ દોટ મુકેલો,ઉગ્ર તું શાંત થા..

પૈસા પાછળ સંબંધ છોડી દેતો,ઉગ્ર તું શાંત થા..

બીજાની લાગણીને સૂડીએ ચડાવીને આગળ વધતો, ઉગ્ર તું શાંત થા..

ઘમંડી બનીને ગુસ્સામાં લાલ પીળો થતો, ઉગ્ર તું શાંત થા..

અધીરાઈને વળગી રહેલો,ઉગ્ર તું શાંત થા..

જીવન એક જ છે તે જાણીને,હવે ઉગ્ર તું શાંત થા..

Gujarati Poem by Bansari Patel : 111467769
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now