¤ કરી બેઠાં ¤
પડ્યાં 'તાં ત્રાજવાં ખાલી, તો કામ મોટું કરી બેઠાં,
મળ્યું ના તોલવા કશુંએ, સમજણ તોલી કરી બેઠાં,
વધુ - ઓછાની ચર્ચાએ, વધીને * ઉગ્ર *રૂપ લીધું,
ગઈ ચૂલે બધી સમજણ, ડાહ્યાં દંગલ કરી બેઠાં,,!?
** જગદીશ (કેશવ) ગજ્જર **
-------- વણોદ ------
#ઉગ્ર