Gujarati Quote in Thought by Setu

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માનવીની સંસ્કૃતિની કલામાં એની બોલી હોય છે...
બાર ગામે બોલી બદલાય એ આપણી સંસ્કૃતિની આગવી ભાત છે...
અંગ્રેજી ભાષાએ એવી તે મોંકાણ માંડી છે કે એ તો લુપ્તતાના આરે પહોંચી ગઇ છે...
માતૃભાષા સાચવવી એ આપણી જવાબદારી છે....

Gujarati Thought by Setu : 111467667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now