ઈશ્વર ની આ અનેરી દુનિયા ને આપણે લાયક છે?
કુદરત ના તત્વો ને હાનિ પહોંચાડતો માણસ લાયક છે?
આપણી પાસે બધુ જ હોવા છતાં ઈશ્વર પાસે માંગ
માંગ કરનાર માનવી એમની પ્રાર્થના ને લાયક છે?
સાચા અર્થ માં ઈશ્વરે આપણને જે કામ માટે
મોકલ્યા એ માટે લાયક છે આપણે?
ઈશ્વર ની અપાર કૃપાને કારણે મળેલુ આ
જીવન એમને જ સમર્પિત કરી થોડા તો લાયક બન્યે...
#લાયક