આવી પરિક્ષા ગોડા વેગે, કીડી વેગે જાશે
લાયક વિદ્યાર્થી ખુશ થાશે, ઠોઠ દુઃખી થાશે
વિદ્યાર્થીને અનિયમિતતા,જીવનભર કોરી ખાશે
જ્યારે સહ વિદ્યાર્થીઓ, ઉંચુ પરિણામ લાવશે
પરિશ્રમથી વિદ્યાર્થી જો, ઊંચું પરિણામ લાવશે
બધામાં પારંગત છું, એવો વિશ્વાસ ઠોકર ખાશે
વિધાર્થીનું ધ્યાન ભટકે તો ધ્યાન જ કામે આવશે
પ્રભુ ભરોસો ને રાખ શ્રમ અવ્વલ નમ્બર આવશે
#લાયક