Gujarati Quote in Jokes by KgBites

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Wife ને બહુ કામ કરતી જોઈ ને
પતિ એ કીધું....
તું કામ કરી ને બહુ થાકી જાય છે..
આપણે એક કામવાળી રાખી લઇએ...
Wife - ના..! ના....!
મને તમારા પર ભરોસો નથી...
ભુલી ગયા...? હું પણ પાંચ વરસ પહેલાં
તમારી કામવાળી જ હતી....!!!
😂😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes by KgBites : 111467245
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now