💨 વરસાદ ની લગ્ન કંકોત્રી 💨
મંડપમૂહુર્ત.
તા.25 જુન.મંગળવાર
જાન પ્રસ્થાન
તા.26 જુન.બુધવાર.
હસ્ત મેળાપ. તા.26 જુન.બુધવાર. 💧💧💧💧💧💧💧💧
મોસાળ પક્ષ,👩👧👧👩👧👧👩👧👧👩👧👧
શ્રી વીજળી બેન વરસાદ ભાઇ મેહુલા
શ્રી વાદળ ભાઇ વરસાદ ભાઇ મેહુલા
શ્રી છાંટા ભાઈ. વરસાદ ભાઇ મેહુલા
શ્રી કરા ભાઈ. વરસાદ ભાઈ મેહુલા
ટહૂકો😃😃😃😃😃
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક અને અમારા વરસાદ મામા ના લગન માં
જલુલ ને જરુર આવજો
શૂભ સ્થળ🏠ગુજરાત🏠
લી.
ઝાપટાભાઈ મુશળધારભાઈ મેઘરાજા
હેલીબેન ઝાપટાભાઈ મેઘરાજા
ખાસ નોધ🌈☁🌈☁🌈🌈☁💦💦💦💦💦💦💦💦
વરસાદ ભાઈ ના લગ્ન મા વીજળીની આતશબાજી અને વાદળોના કડાકા ભડાકા સાથે રાસ ની રંગત માણવા 25 જૂને ઘનઘોર અંધારૂ થતા તરત પધારજો💃🏼🏃🏽👭👫🌧⛈🌨💥🌟⚡✨🌟☔☔☂☂
😀😁😂😁😂😁😂😁🤣😁🤣😂😁🤣🤣🤣😂🤣🤣💧💧💧💧💧💧☁☁☁☁☁☁☁🌈🌈🌈અમી છાંટણા લેવા વહેલાસર પધારજો