Gujarati Quote in Romance by મનીષ ગૌસ્વામી

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

⚘⚘⚘⚘⚘⚘⚘⚘#લાયક @⚘⚘⚘⚘⚘⚘⚘⚘
......................................................................................

મૂકી હથેળી પર હાથ પછી શરમાવો છો શું કામ?
સ્પર્શના એ એહસાસ ને આમ કરમાવો છો શું કામ?

આંખોથી જોયા પછી મુંજાવો છો શું કામ?
પ્રેમ જ જો કર્યો હોય તો આમ પછતાવો છો શું કામ?

સમય ભરપૂર છે તો વેડફો છો શું કામ?
વરસતી લાગણીઓને આમ રોકો છો શું કામ?

બોલવામાં મસ્ત છો તો પછી મૌન છો શું કામ?
શબ્દોને વાળી આમ તડપાવો છો શું કામ?

#લાયક જ જો અમે હોય તો પછી આમ કરમાવો છો શું કામ?

#લાયક

✍..મનીષ ગૌસ્વામી

⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘

Gujarati Romance by મનીષ ગૌસ્વામી : 111466956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now