Gujarati Quote in Motivational by Rooh The Spiritual Power

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Qualified for life not for qualification..!!


My New Poem ...!!!


*અરે પ્રભુજી..!! આટલી ટૂંકી તો સફર હોતી હશે...?*

*માત્ર ઉંબરો ઓળગતા જ કબર હોતી હશે...?*

બાહ્ય સુખ સાહ્યબી માં કદી શાંતિ હોતી હશે ...??

વલખાં તો બહૂ મારી લીધા જીવ કેડી લાંબી હોતી હશે..??

પ્રભુ છે પ્રભુ ને કોઈ પહોંચી શકે મજલ નાની હોતી હશે..??

પ્રકૃતિ ની સાથે માનવ ની મનમાની હોતી હશે..??

અણુ-પરમાણુ બમ કૃત્રિમ વરસાદ થી ભક્તિ થતી હશે..??

સુનામી ફાની હુરિકેન ટાયફુન ની ભાષા ભુલાતી હશે..??

સમજાવ્યું માનવને આ બધી આફતો થી પણ સમજાતી હશે..??

છેલ્લી કોરોના ચાબખાં ની માર માં અવાજ હોતી હશે ..??

હે પ્રભુ જતુ કર નાદાન સમજી આટલી મોટી સજા હોતી હશે...??


✍️🥀🙏🙏🙏🙏🙏🙏🙏🥀✍️

Gujarati Motivational by Rooh   The Spiritual Power : 111466894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now