Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જવાહરલાલ નેહરૂએ સુભાષ બાબુના પરિવારની જાસુસી 20 વરસ સુધી કેમ કરવી ?
નેહરૂ શું છુપાવા માંગતા હતા ?
નેહરૂને ખબર હતી સુભાષ બાબુ વિમાન દુર્ઘટનામાં નથી મૃત્યુ પામ્યા , તો પણ તેના મોતની સત્તાવાર જાહેરાત કેમ કરી ?
નેહરૂને કોને અધિકાર આપ્યો કે જે વ્યક્તિએ (સુભાષ બાબુ) પોતાના જીવની પરવાહ કાર્ય વગર પોતાનું જીવન અર્પણ કર્યું તેમને (સુભાષ બાબુને) સત્તાના સોદામાં વહેંચી દીધા .(માઉન્ટ બેટન અને નેહરૂ વચ્ચે કરાર થયો હતો કે સુભાષ જીવતા કે મૃત હાલતમાં ભારતના હાથમાં આવે તો તેને અંગ્રેજોને સોપી દેવા)
લાલબહાદુર શાસ્ત્રીનું તાસ્કંદમાં રહસ્યમય મૃત્યુ સીધો સુભાષ બાબુ સાથે સંબંધ ધરાવે છે . કારણ કે શાસ્ત્રીજીએ પોતાના મૃત્યુના બે કલાક પહેલા પોતાના ઘરે ફોન કરીને કહ્યું હતું કે "હું એક વ્યક્તિને ભારત મારી સાથે લાવવાનો છું જેને જોઇને પૂરો દેશ ખુસ થઇ જાશે .
પણ અફસોસ શાસ્ત્રીજીના મૃત્યુના રહસ્યમાં સુભાષ બાબુના જીવનનું પણ રહસ્ય બની ગયું .

મનોજ સંતોકી માનસ

મોરબી

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111466827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now