આ સમય પણ કેટલો ઝળપી નીકળી જાય છે નઈ!,
કાલ સુધી તો હું પપ્પા ની ઢીંગલી હતી,
ને હવે કોઈ ના ઘર ની વહુ થઈ ગઈ...
આ સમય પણ કેટલો ઝડપી નીકળી જાય છે નઈ!,
કાલે જ તો અજી હું કંકુ પગલાં કરી આ ઘર માં આવીતી,
ને હવે મારા આંગણે પાપા પગલી કરવાવાળું આવી ગયું,
આ સમય પણ કેટલો ઝડપી નીકળી જાય છે નઈ!..Mn ❤️
#ઝડપી