ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
ગીર તાલાલા પંથકની હા... હા... હા......
ગીર તાલાલા પંથકની સ્વાદિષ્ટ કેસર કેરી
ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
ચરોતર ખંભાત પંથકના હા.....હા.....હા......
ચરોતર ખંભાત પંથકના કમોદ ચોખા ટેસ્ટી
ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
રાજકોટ શહેર રંગીલાનું હા.....હા.....હા......
રાજકોટ શહેર રંગીલાનું વખણાય ગઠીયાચટણી
ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
ભાવનગરના ભાલ પંથકમાં હા.....હા.....હા....
ભાવનગરીના ભાલ પંથકમાં વખણાય ભાલીયાઘઉં
ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
દક્ષિણ ગુજરતમાં સુરતની હા.....હા.....હા....
દક્ષિણ ગુજરતમાં સુરતની ઉધોગીતા ધમધમતી
ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
અમદાવાદ નો અમદાવાદી હા.....હા.....હા....
અમદાવાદ નો અમદાવાદી નારી ને રાખે સુરક્ષિત
ગુજરાતની ધરતી વિકસિત થઈ ઝડપી (2)
#ઝડપી