“એક દિવસ”
બેઠો તો છે ક્યારનો ય તું આ જીવનની નાવમાં,
વળી નાવિક પણ બની જઈશ તારી જવાબદારીના ભાનમાં,
તો કેમ જીવે છે તું એક દિવસ કરીશ હું એ વિચારમાં?
ભૂલીને ભૂત ભાવિ ને તું એવો ખોવાઈ જા વર્તમાનના ગાનમાં,
કે આજ પણ ખુદ કહી જાય, વાહ આવીને તારા કાનમાં!
✍️ Vrajeshable
.
.
.
#gujaratikavita #poetry #aekdivas #vrajeshable