* વરસાદ ફટા ફટ *
- વરસાદ ના અતિગંભીર પાણી ના લીધે બે દેડકા ઓનો મોત...
- વરસાદ માં પલળવા થી કૂતરા ને થય શરદી ડોક્ટરસ એ કહ્યું ગભરાવાની જરૂર નથી
- વરસાદ માં પણ રાજનીતિક સિહાસાત શરૂ
વિપક્ષ એ સતા પક્ષ ni ખામી જણાવતા જણાવ્યું કે શહેર માં ગટરઓ ઉભરાય આવી છે.
જનતા ને અપીલ કરી કે અમને મત આપ્યો હોત તો રસ્તા ને જ ગટર બનાવી દેત...
- વરસાદ માં દેડકા ના પરિવાર માથી પરિવાર નો ચિરાગ ગુમ થય ગ્યો દેડકી ની હાલત રોઈ રોઈ ને ખરાબ છે.. જો કોઈ ને તેની ખબર પડે તો નીચે જણાવેલ નંબર પર જાણ કરવી..
95******57....
- વરસાદ ના લીધે કોરોના ને લાગ્યું દુખ મેલેરિયા ના કેસ વધ્યા. આની સાથે જ આજ ના બુલેટીન સમાપ્ત
Meet suvagiya