મિત્ર મટી જવા માટે અમુક કારણો હોય છે તેવું નથી. ઘણી વાર મિત્રો ને ખબર પણ ન પડે તેમ મૈત્રી ઝડપી ઘસાતી જાય છે. ક્યારે ક ન વ્યકત થયેલી ઈચ્છાઓ અને ન બોલેલા સંવાદો... ક્યારેક બદલાતી લાઇફ સ્ટાઈલ કે ઝડપી પરિવર્તન પામતું વ્યક્તિત્વ કોઈ ના વાંક વિના મૈત્રી અસ્થિર કરી નાખે છે.
Krina Shah.
#ઝડપી