થોડી ઉતાવળ કરી ને લિધેલો નિણર્ય,
આજે અમારી તકદીર બની ગઇ છે.

વિચાર્યું હતું કે એમના કાબેલ બનીશું,
એજ કાબેલિયત અમારી તકલીફ બની ગઈ છે.

"મિરવ"

#Quick

Gujarati Shayri by Gaurav Mehta : 111465877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now