તારા થી તો હસતા શીખી
તારા થી જીવન માં
હકારાત્મકતા શીખી
મૌન રહી ને બધું બોલતા
શીખી, થોડું જીવતા શીખી
તને હું ગમે તે ના માની શકું
ક્યારેય નહી,
તું મારા માટે મારા ક્રિષ્ના
જેવો છે,
હું તને ગમે તેવો ના માની
શકું, ક્યારેય નહી
માટે મારી કોઈ ભૂલ
હોય તો મને માફ કરજે
ઈશ્વર રક્ષા કરજે