#quick
#ઉતાવળ #
અરે આવ્યો રે આ મેહુલો...
હુતો હાલુ રે ઉતાવળી..
ભિજાય મારી ચુંદલડીરે લોલ..
હુતો હાલુ રે ઉતાવળી..
ભિજાય મારી ગાવડીરે લોલ...
અરે આવ્યો રે આ મેહુલો...
ભિજાય મારી હાથ લાકલડી રે લોલ...
હુતો હાલુ રે ઉતાવડી..
ભિજાય મારા પગ કેરી જાંજારી રે લોલ....
હુતો હાલુ રે ઉતાવડી...
અરે આવ્યો રે આ મેહુલો...