----------------------------#ઝડપી (જીવન)--------------------------------
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘
--------------------------------------------------------------------------------
બાળપણ જીવનનું પોંખો તો ઘણું છે
વિતેલી ક્ષણો ઘડીક રોકો તો ઘણું છે
યુવાની મદમસ્ત છે બસ અમથી જ ના વેડફો તો ઘણું છે
ઝડપેલી તકો એ મોજ થી માણો તો ઘણું છે
ઘડપણ આવતા વાર નહી લાગે એટલું સમજો તો ઘણું છે
જીવન આટલું #ઝડપી છે બસ એને જીવો તો ઘણું છે
#ઝડપી
✍...મનીષ ગૌસ્વામી
⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘