Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઝડપી
કેટલો ઝડપી છે સમય!
ચપટી વગાડતા જ પસાર થઇ ગયો,

હજી હમણા તો રવિવાર ગયો,
ત્યા પાછો આવી ગયો!!

આપણા તો કરવાના ઘણા કામ હજી બાકી છે,
એ તો ઝડપ થી એનું કામ કરી ગયો.

Gujarati Thought by Sejal Raval : 111465733
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now