Gujarati Quote in Thought by Dr Harin

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગતિશીલતા!!!

વીંટળાયેલ છે વાયુ મારી સમજણને.....
ગતિશીલતા છતાં શિથિલતા!

મારી છબી મેં જ મઢી
સરસ મજાની ફ્રેમમાં,
અણુ એ અણુ જાણે ઉમરકેદ!

મુજમાં જ મારું પ્રતિબિંબ
જાણે,
સતત ડહોળાતા કાદવમાં,
ક્યાંક કોઈ કમળ!

ગતિશીલતા છતા શિથિલતા!

Gujarati Thought by Dr Harin : 111465663
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now