આજ કાલ લોકોનું જીવધોરણ ખુબ ઝડપી થઈ ગયું છે.
આ ઝડપી જીવનધોરણ માં ખબર નહિ,
જીવનને કેટલાયે ધોરણે માણવાનું ચૂકી જવાય છે.
જેટલો ઝડપી એ સુખને પકડવા ભાગે છે,
દુઃખ પણ એટલાજ ઝડપથી એની પાછળ પાછળ ભાગતું જ હોય છે..
ખબર હોવા છતાંય કે આખરી મંજિલ તો મોત જ છે પણ ઝડપ ક્યારેય ઓછી નથી થતી...
#ઝડપી