Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઝડપી
સમયની ઝડપના કારણે જાણે
જીવનની ક્ષણો માણવાનું આપણે ચુકી રહ્યા છીએ
ઝડપથી પૈસા કમાવી લેવા , ઝડપથી ઘરબાર બનાવી લેવું...
પણ આ ઝડપની પાછળ આપણે ઘણું ખરું ગુમાવી રહ્યા છીએ
જીવન જીવવાનો આનંદ જાણે સૌ કોઈ વિસરી રહ્યા છીએ....

Gujarati Blog by Bindu : 111465432
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now