Gujarati Quote in Poem by Raje.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી આંખોએ જોયેલા સમણાનો ખુણો છું હું.
તારી ફાટેલી ઓઢણી નો છેડો છું હું.
તારી આંખોથી વહેલા આંસુ નો ભિન્જાયલો રુમાલ છું હું
તારી આંખોમાં છુપાયેલી યાદ અને
અવાજમાં રહેલો હળવો દુખાવો છું હું.
તારા નિરાશ ચહેરા પર બનતી લકીર છું હું.
તારા તેજ ધબકતા હ્રદય ની ધડકન અને
મનમાં ઊઠેલું વંટોળ છું હું.

Gujarati Poem by Raje. : 111465413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now